જમીન પુનઃમાણીની વિધાનસભામાં ખાતરી છતાં પાલન નહીં

જમીન માપણી રેકોર્ડ, રીસર્વે અને ભૂમાફિયાઓને લગતાં પ્રશ્નોના જવાબ કૌશિક પટેલે આપ્યાં હતાં.સરકારે જણાવ્યું કે રીસર્વેની કામગીરીમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. ગુજરાતની જમીન રી-સર્વેની પારદર્શક કામગીરી ઉપરથી દેશના અન્ય ૧૪ રાજ્યોએ તેનું અનુકરણ-અભ્યાસ કર્યો છે. જમીન રી-સર્વેની કામગીરીમાં અન્યાય જણાય તો ખેડૂતો આ સંદર્ભે ફરીથી અરજી કરી શકે છે, જ્યાં સુધી ખેડૂતને સંતોષ ન થાય … Continue reading જમીન પુનઃમાણીની વિધાનસભામાં ખાતરી છતાં પાલન નહીં