જમીન પુનઃ માપણીમાં 2.25 લાખ ખેડૂતોની જમીનમાં ગરબડ, સરકારની કબુલાત

જ્યભરનાં જમીનના તમામ સરવે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિઝીટલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે જમીન પુનઃમાપણી અંગેની કામગીરી હાથ ધરી છે. જમીન માપણી દરમ્યાન ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે. જમીન પુનઃ માપણીની આ કામગીરીમાં ખેડૂતોને તેમના અધિકારો પૂરે-પૂરા મળી રહે તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ખેડૂતોને … Continue reading જમીન પુનઃ માપણીમાં 2.25 લાખ ખેડૂતોની જમીનમાં ગરબડ, સરકારની કબુલાત