જમીન સરવે કૌભાંડમાં સરકારના કર્મચારીઓ બહાર આવી કાળા વાવટા બતાવ્યા

જમીન માપણી માટે કંપનીઓ સાથે ભ્રષ્ટાચાર કરનારા ગાંધીનગરના રાજનેતાઓ દ્વારા જમીન દસ્તાવેજો ખોટા બનાવવામાં આવ્યા હોવા છતાં તેમની સામે કોઈ પગલાં ન લેવાતાં હવે સરકારી કર્મચારીઓ સરકાર સામે મેદાને આવ્યા છે. ખાટી જમીન માપણી બાબતે રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી કામગીરી કરી રહ્યાં છે. ડિસેમ્બર … Continue reading જમીન સરવે કૌભાંડમાં સરકારના કર્મચારીઓ બહાર આવી કાળા વાવટા બતાવ્યા