જુનાગઢ – જુમપાની ચૂંટણી અમારા ટેકેદારો અને પસંદ કરેલાં તમામની ટીકિટ કાપી કાઢવામાં આવી

ગાંધીનગર : જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનાં મુદ્દે કોંગ્રેસમાં આંતરિક ભડકો થયો છે, જૂથબંધી સપાટી પર આવી છે.ધારાસભ્ય ભીખા જોષીએ પક્ષ સામે રણસિંગુ ફૂંક્યું છે. પોતાના સમર્થકોના સ્થાને વિરોધીઓને કોર્પોરેશનની ટિકીટ મળી હોવાના આક્ષેપો ભીખા જોષીએકર્યા છે. પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, મેં કોંગ્રેસ સાથે હંમેશા વફાદારી જ રાખી છે. ક્યારેય કોંગ્રેસ છોડવાનો વિચાર પણ કર્યો નથી. … Continue reading જુનાગઢ – જુમપાની ચૂંટણી અમારા ટેકેદારો અને પસંદ કરેલાં તમામની ટીકિટ કાપી કાઢવામાં આવી