ટામેટાની ખેતી 

ગુજરાતના ખેડુતો માટે શાકભાજીમાં એક મહત્વનો પાક છે જે સામાન્ય રીતે ચોમાસુ, શિયાળા અને ઉનાળા એમ ત્રણે રૂતુમાં ઉગડવામાં આવે છે. ટામેટાના પાક્ને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. સરાસરી 21 ડિગ્રી સે. થી 23 ડિગ્રી સે. જેટલા ઉષ્ણતામાને પાક સારો થાય છે. વધુ વરસાદ વાળા વિસ્તારોમાં ટામેટાનો ચોમાસુ પાક સફળતાપૂર્વક લઈ શકાતો નથી. … Continue reading ટામેટાની ખેતી