ટેકાના ભાવ ન મળતાં લસણ રસ્તા ઉપર ફેંકતાં ખેડૂતો
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનોમાં ટેકાનાં ભાવ જાહેર કરવામાં આવ્યાં. જોકે, આ ટેકાનાં ભાવે દિવાળી પહેલાં ખરીદી કરવાનો નિર્ધાર સોમવારે ભાજપની મળેલી પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ભાજપનાં પ્રવક્તા આઈ. કે. જાડેજાએ આ અંગે જાહેરાત પણ કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનો જાહેર કરાયેલાં લઘુત્તમ ટેકાનાં … Continue reading ટેકાના ભાવ ન મળતાં લસણ રસ્તા ઉપર ફેંકતાં ખેડૂતો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed