તમાકુની ખેતીમાં પાણી ભરાતાં નાશ

આણંદ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે તમાકુની ખેતી માટે ઉછેરવામાં આવેલા ધરૂનો મોટા પ્રમાણમાં નાશ થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદ થતાં જ ઉછેરેલા ધરૂના ધરુવાડીયામાં પાણી ભરાય ગયા હતા જેના કારણે રોપા પર પામી ચઢી ગયું છે. પીળા પડી ગયા છે અથવા તેનો નાશ થયો છે. વરસાદ પહેલાં ધરુ ઉછેરીને ચોમાસામાં તેની … Continue reading તમાકુની ખેતીમાં પાણી ભરાતાં નાશ