તમારી સાથે જાસૂસ છે, કોણ છે એ ?

જાદુઈ જીન સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ભાઇબંધો સાથે ગિલ્લીદંડા, લખોટી કે આંધળો પાડો રમવાની મજા ગુમાવી બેઠા છે. લોકો હવે સ્માર્ટ ફોનને છોડતાં નથી. વધું પડતો ઊપયોગ કરી રહ્યાં છે. પણ હવે  સ્માર્ટ ફોન દ્વારા તમારા ડેટા – માહિતીની ચોરી કરીને તમારી જાસૂસી થઈ રહી છે. આવું એપલ કંપનીએ શોધી કાઢી અનેક એપ બંધ કરી દીધી … Continue reading તમારી સાથે જાસૂસ છે, કોણ છે એ ?