તમે મને ધારાસભ્ય બનાવ્યો મેં આટલું એક વર્ષમાં કર્યું, ભીખાભાઈ જોશી

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢમાં  પ્રજાએ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીને જીત અપાવીને ચૂંટી કાઢ્યા હતાં. જેને એક વર્ષ થયું છે. ભીખાભાઈ જોશીની છાપ સેવાભાવી અને સાદગીભર્યા વ્યક્તિની છે. આ અગાઉ પણ તેઓ બે વખત મેંદરડા વિધાનસભાથી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2012માં જૂનાગઢથી પરાજય મેળવ્યા બાદ 2017માં ફરીથી તેઓ ચૂંટાઈ આવ્યા હતાં. 1 સપ્ટેમ્બર 1945માં જન્મેલા … Continue reading તમે મને ધારાસભ્ય બનાવ્યો મેં આટલું એક વર્ષમાં કર્યું, ભીખાભાઈ જોશી