તિરુવનંતપુરમમાં વર્લ્ડ સેન્ટર બનાવનારી કંપનીને મુખ્ય પ્રધાન ગીફ્ટ સિટીમાં ન લાવી શક્યા

અમદાવાદ : બ્રિગેડ ગ્રૂપે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તિરુવનંતપુરમ જાહેર કર્યું છે, પણ ભારતના પ્રથમ સ્માર્ટ સિટી ગીફ્ટ સિટીમાં લાવવામાં ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન નિષ્ફળ રહ્યાં છે. ગીફટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રથમ હોટલ ગ્રાન્ડ મરકયુરીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખૂલ્લી મૂકી હતી. ફાઇવસ્ટાર કક્ષાની ગ્રાન્ડ મરકયુરી હોટલ ગિફટ સિટીમાં બ્રિગેડ ગૃપ અને એકોર ગૃપના સંયુકત … Continue reading તિરુવનંતપુરમમાં વર્લ્ડ સેન્ટર બનાવનારી કંપનીને મુખ્ય પ્રધાન ગીફ્ટ સિટીમાં ન લાવી શક્યા