તૈયાર પશુઆહાર સારો કે નહીં

પશુઓના ખોરાક અને પોષણમૂલ્ય પર વિવિધ પ્રક્રિયાઓની અસર પશુ ઉત્પાદનમાં પશુ આહારનું ઘણું જ મહત્વ છે. પશુ ઉત્પાદનમાં ખોરાકનો ખર્ચ ૬પ થી ૭પ ટકા જેટલો થાય છે. એટલા માટે જરૂરી છે કે પશુઆહારની એવી રીતે પ્રોસેસ કરવામાં અવો કે તે પધ્ધતિ અર્થક્ષમ હોય અને પશુઓની ઉત્પાદન ક્ષમતા પણ વધારે. પશુઆહારની પ્રોસેસીંગ પ્રક્રિયાઓમાં ભૌતિક, રાસાયણિક અને … Continue reading તૈયાર પશુઆહાર સારો કે નહીં