દુનિયાનું મોટું સ્માર્ટ શહેર ધોલેરા બનાવતી લાર્સન ટુબ્રો કંપની પાણીમાં ડૂબી ગઈ

દુનિયાનું સૌથી મોટું સ્માર્ટ સિટી માટે જે કંપની બાંધકામ કરી રહી છે તે લાર્સન એન્ડ ટુબ્રો – એલ એન્ડ ટી કંપનીનું વડું મથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણે સ્માર્ટ સિટીના નિર્માણ માટે મોટો સવાલ ઊભો થયો છે. એલ એન ટીએ અહીં પ્રાથમિક સુવિધા માટે આંતરમાળખું તૈયાર કરવાનું કામ ગુજરાતની રૂપાણી સરકારે સોંપ્યુ છે. સરકારની છૂપી … Continue reading દુનિયાનું મોટું સ્માર્ટ શહેર ધોલેરા બનાવતી લાર્સન ટુબ્રો કંપની પાણીમાં ડૂબી ગઈ