દૂધના નમુનાઓના 29 ટકામાં એન્ટિબાયોટીક દવા મળી આવી

ગુજરાતમાં દૂધમાં એન્ટિબાયોટિકની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું છે. સેમ્પલમાં પૃથ્થકરણ બાદ ૨૯ ટકા સેમ્પલમાં આ માત્રા જણાઈ આવી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સર્વેમાં આ ચોંકાવનારા તારણ બહાર આવ્યા છે. મહત્ત્વનું છે કે, એન્ટિ બાયોટિક રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે અને માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને પાટણ જિલ્લામાંથી … Continue reading દૂધના નમુનાઓના 29 ટકામાં એન્ટિબાયોટીક દવા મળી આવી