દૂધ સાગર ડેરી દૂધનું દહીં કરીને રાજસ્થાનમાં મલાઈ મેળવે છે  

ભ્રષ્ટાચારનો સાગર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા રાજસ્થાન પાસેથી ઊંચા ભાવે દૂધ ખરીદીને વર્ષે રૂ.300 કરોડનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. મહેસાણામાં પશુપાલકો 1 ફેટના રૂ.5.50 ચૂકવે છે જ્યારે રાજસ્થાનના પશુપાલકોને રૂ.6 એક ફેટના આપવામાં આવી રહ્યાં છે. આમ મહેસાણાના પોતાના લોકોને રૂ.550 કિલો ફેટના ભાવ અને રાજસ્થાનના લોકોને રૂ.600 … Continue reading દૂધ સાગર ડેરી દૂધનું દહીં કરીને રાજસ્થાનમાં મલાઈ મેળવે છે