ધોધમાર વરસાદથી વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ સિટિ ધોલેરા પાણીમાં

ધોલેરા વિસ્તારમાં ભારે વરસાદ થતાં ધોલેરા સર અને દુનિયાનો સૌથી મોટો સ્માર્ટ સિટીનો ચાલુ પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધોલેરા, પીપળી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પર બંને બાજુ પાણી જ પાણી છે. ધોલેરાના 40 હજાર હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યા છે. … Continue reading ધોધમાર વરસાદથી વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ સિટિ ધોલેરા પાણીમાં