નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં, જીજ્ઞેશ મેવાણીનું ગામ પણ

નકલી માલ, અસલ લેબલ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ વડગામ તાલુકાના છાપી પોલીસ અને પાલનપુર ખોરાક અને ઔષધ વિભાગે ઘી બનાવતી ફેક્ટરી ઉપર  દરોડો પાડી શકાસ્પદ ગૌરવ બ્રાન્ડનો દેશી ઘીનો રૂ.10,24,860નો જથ્થો પકડી પાડ્યો હતો. માહી ગામની સીમમાં શ્રી રિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગૌરવ બ્રાન્ડના નામથી દેશી શુદ્ધ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. … Continue reading નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં, જીજ્ઞેશ મેવાણીનું ગામ પણ