નર્મદા દેવી દરિયાની ખાડી બની, ખારું પાણી ફરીવળ્યુ, ખેતી પાયમાલ

‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’એ તા. 12-4-2019ના રોજ ઈ-મેઈલ અને સ્પીડ પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લાગતા વળગતા વિવિધ 14 મુખ્ય અધિકરીઓને નોટીસ મોકલી ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. એક સમિતી બનાવીને ઓછામાં ઓછા 10 હજાર માછીમાર પરિવારો અને એટલા જ ખેડૂતોની આજીવિકા સીધી રીતે નષ્ટ થઇ રહી છે , તેનો અભ્યાસ કરી તુરંત અહેવાલ જાહેર … Continue reading નર્મદા દેવી દરિયાની ખાડી બની, ખારું પાણી ફરીવળ્યુ, ખેતી પાયમાલ