નહેરો તૂટવાથી હજ્જારો હેક્ટર જમીન ખારી થઈ ગઈઃ જયનારયણ વ્યાસ

ખેતરોને લીલા છમ કરીને ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારનારો નર્મદા બંધ દરવાજા બંધ કર્યા બાદ ત્રણ વર્ષે દરવાજા ખોલવા પડ્યા છે. નર્મદા અને નર્મદા નદી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા પૂર્વ નર્મદા પ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સરદાર સરોવર બંધની સપાટી 131 મીટર પહોંચતા તેનાં 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. નવો બંધ ભરતા હોય ત્યારે … Continue reading નહેરો તૂટવાથી હજ્જારો હેક્ટર જમીન ખારી થઈ ગઈઃ જયનારયણ વ્યાસ