નીલ ગાયની વસતી વધી અને માણસોના અકસ્માતથી મોત વધ્યા

નીલગાયની સંખ્યા 1 લાખથી વધી ગઈ છે. બિહાર સહિત, ગુજરાત,મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં નીલ ગાયની મોટી સંખ્યામાં વસ્તી છે. વન અને પર્યાવરણ મંત્રાલયે નીલ ગાય પર અંકુશ મેળવવા તેને મારી નાખવાની છૂટ આપી છે. ગુજરાતમાં તો વર્ષોથી નીલ ગાયને બંદૂકથી મારવાના પરવાના આપવામાં આવે છે. નીલ ગાય જંગલી પ્રાણી છે તે જંગલમાં રહેવાના બદલે ખેતરો અને ખરાબાની … Continue reading નીલ ગાયની વસતી વધી અને માણસોના અકસ્માતથી મોત વધ્યા