નેનો કાર અને ગીફ્ટ સિટી ઉપરાંત મોદીના 20 પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ

ટેકનોક્રેટ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ અમદાવાદ ખાતે કહ્યું હતું કે, સરકારને નેનો કાર અને ગિફ્ટ સિટી જેવા આયોજનો દેખાય છે. પરંતુ મોદીના તે બન્ને પ્રોજેક્ટ નિષ્ફળ થઇ ગયા છે. ગિફ્ટ સિટીમાં 300 એકર જમીન વેરાન પડી છે. માત્ર બે ત્રણ બિલ્ડીંગો બનાવીને ફાયનાન્સિયલ હબ બની ન શકે. ગુજરાતની ભાજપ સરકારે ગિફ્ટમાં કંઇ મેળવ્યું નથી. ગુજરાતના … Continue reading નેનો કાર અને ગીફ્ટ સિટી ઉપરાંત મોદીના 20 પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ