પટેલ સમાજ સાથે જેવું માધવસિંહે કર્યું, એવું અમિત શાહ કરી રહ્યાં છે

જે રીતે આજથી 38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા તે રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એ પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ પર જે કંઈ થયું છે તે આપોઆપ નથી. આયોજન બદ્ધ … Continue reading પટેલ સમાજ સાથે જેવું માધવસિંહે કર્યું, એવું અમિત શાહ કરી રહ્યાં છે