પાંચ વર્ષની મંદી બાદ ખેડૂતોએ બટાકા ઉગાડવાનું ઓછું કર્યું

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ રવી સીઝનમાં ખેડૂતોએ ગત વર્ષની તુલનાએ બટાકાનું વાવેતર ઓછું કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી બટાટાના ભાવમાં ચાલતી મંદીના માહોલ લઈ ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે. 2019-20માં બનાસકાંઠા જિલ્લામાં 68696 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતું. 2019-20માં હાલ 62349 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે. વાવણી મોટાભાગે પૂરી થઈ ગઈ છે. સમગ્ર ભારતમાં … Continue reading પાંચ વર્ષની મંદી બાદ ખેડૂતોએ બટાકા ઉગાડવાનું ઓછું કર્યું