પાન ખાવાના શોખિનોએ ગુજરાતમાં કાથાના વૃક્ષોના જંગલો સાફ કરવા મદદ કરી

રાજ્ય સરકારે તંબાકુ મિશ્રિત પાન મસાલાની વડીકી પર ફરી એક વખત પ્રતિબંધ લંબાવ્યો છે. પણ કાથો વાપરતા પાન અને પડીકી પર કોઈ પ્રતિબંધ ન હોવાથી કાથો જેમાંથી બને છે તે ખેરના જંગલો સાફ કરવામાં પાનના ગલ્લા અને પાન મસાલાની પડીકી બનાવતો ઉગ્યોગ જવાબદાર બન્યો છે. પંચમહાલમાં જૂન 2016માં એક કરોડ રૂપિયાની કિંમતનો 10 ટ્રક ભરેલો … Continue reading પાન ખાવાના શોખિનોએ ગુજરાતમાં કાથાના વૃક્ષોના જંગલો સાફ કરવા મદદ કરી