પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો

મહેસાણા, તા.૦૧  મહેસાણા નગરપાલિકામાં ટીપી કમિટીના ગઠન વગર સોમવારે પ્રમુખે બોલાવેલી ટીપી કમિટીની બેઠકમાં એકપણ અધિકારી હાજર રહ્યા નહોતા. ચેમ્બરમાં સવારે 11 વાગ્યે ફાઇલોનો થોક ખડકીને પ્રમુખ પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા. બેઠક અંગે પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, પ્રજાહિતમાં ત્રણ શરતે તમામ 178 બાંધકામ અરજી (ફાઇલો)નો નિકાલ કર્યો છે. પ્રમુખે તા.30મીએ ટીપી બેઠક અંગે … Continue reading પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો