પુરતા નાણાં આપવામાં કેન્દ્રની ભાજપ સરકારની ગુજરાતને વધુ એક થપ્પડ

છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર છે. ગુજરાતને થતા અન્યાયના મુદ્દે મોદીએ ગુજરાતની વિધાનસભાની ચાર ચૂંટણીઓ લડી હતી. ચારેય ચૂંટણીઓના  પ્રચારમાં એવું કહેવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છે. દરેક વિધાનસભા સત્રમાં સૌરભ પટેલ થી લઈને તમામ પ્રધાનો એવું કહેતા હતા કે કેન્દ્ર સરકારે ગુજરાતને વેરાનુ વળતર … Continue reading પુરતા નાણાં આપવામાં કેન્દ્રની ભાજપ સરકારની ગુજરાતને વધુ એક થપ્પડ