પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સંડોવણીનો આરોપ

ગુજરાતમાં ખરીદવામાં આવેલી રૂ.4,000 કરોડની મગફળીમાં કૌભાંડ થયું હોવાનું જાહેર થતાં જ ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ સામે મુશ્કેલી ઊભી થઈ છે. વિરોધ પક્ષ ચીમન સાપરીની જામજોધપુરની સહકારી મંડળીમાંથી ખરીદકરવામાં આવેલી મગફળીમાં માટી અને કાંકરા આવતાં હોવાનો વિડોયો જે સમયે કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ કાલરીયાઆ જાહેર કર્યો … Continue reading પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સંડોવણીનો આરોપ