પેશાબ કરવા અને થુંકવા માટે CCTV પણ દારુના અડ્ડા માટે દંડ નહીં

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અઠવાડિયા દરમિયાન 137 લોકોને જાહેરમાં પેશાબ કરવા બાબતે નોટીસ આપીને તેઓને 11,350નો દંડ ફટકારવામ આવ્યો હતો. જાહેરમાં થુંકનાર 412 લોકોને નોટીસ આપી તેઓને 48,700નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 549 લોકો આ રીતે થુંકતાં અને પેશાબ કરતાં પકડાયા હતા. હવે લોકોએ રસ્તા પર થુંકવાનું અને પેશાબ કરવાનું બંધ કરી દીધું છે. રાજ્યમાં કાયદો … Continue reading પેશાબ કરવા અને થુંકવા માટે CCTV પણ દારુના અડ્ડા માટે દંડ નહીં