પોલીસની 14 સુવિધા મોબાઈલ એપ દ્વારા શરૂં, CCTVથી પોલીસ નજર રાખશે

સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને નાગરિકોને ઘેરબેઠાં પોલીસ કામગીરીની સુવિધા ઉપલબ્ધ બનાવવા સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનો  ૭ જિલ્લાઓ બોટાદ, મહેસાણા, ગાંધીધામ, કચ્છ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, નર્મદા, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાં ડિજિટલ સી.સી.ટી.વી. કેમેરા આધારિત સિસ્‍ટમ શરૂં કરી છે. સરકાર દ્વારા સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ અમલી બનાવાયો છે. જેમાં સીસીટીવી કેમેરા આધારિત … Continue reading પોલીસની 14 સુવિધા મોબાઈલ એપ દ્વારા શરૂં, CCTVથી પોલીસ નજર રાખશે