બંદર બનાવવા 9 વર્ષ સુધી પથ્થરોની ગેરકાયદે ખાણ ચાલી પણ કોઈએ ચૂંકે ચા ન કર્યું

બંદર બનાવવા પત્થર કાઢવા માટે 2000માં લીઝ અમરેલીના ખાંભા તાલુકાના નેસડી ગામે લાયસંસ 10 વર્ષ માટે આપવામાં આવ્યું હતું. જેની મુદત પૂરી થઈ ગઈ હોવાને 8 વર્ષ થયા હોવા છતાં ખાણોમાંથી લાખો રૂપિયાનો પથ્થર ગેરકાયદે કાઢી લેવામાં આવ્યો છે. જમીનની લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં ખાણ માફિયાઓ દ્વારા સરકારને લાખોની રોયલ્ટીનું નુકસાન કર્યું છે. નેસડી … Continue reading બંદર બનાવવા 9 વર્ષ સુધી પથ્થરોની ગેરકાયદે ખાણ ચાલી પણ કોઈએ ચૂંકે ચા ન કર્યું