બજારમાં સફરજન અને ટામેટાંના ભાવ એકસરખા થયા

ગાંધીનગર,તા:૨૭ રાજ્યમાં એકતરફ સારો વરસાદ ખેડૂતો માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે, તો સામાન્ય લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થયો છે. વરસાદના કારણે પલળી ગયેલી ડુંગળીએ પહેલાં લોકોને રડાવ્યા, તો ટામેટાંના ભાવ પણ લાલચોળ થતાં ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર પડી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ સિઝનમાં રાજ્યમાં સારો વરસાદ ધરતીપુત્રોમાં આનંદની હેલી … Continue reading બજારમાં સફરજન અને ટામેટાંના ભાવ એકસરખા થયા