બિહાર જેવું બની રહ્યું છે ગુજરાત, કોલસાની ખાણોમાં લૂંટ

કોલસાનો કાળો કારોબાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ સુરેન્દ્રનગરમાં કોલસા માફિયાગીરી 2005 પછી કેમ વધી થાન, મુળી અને ચોટીલા 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નિકળે છે. રોજના 18થી 20,000 ટન કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600 કરોડ આસપાસનો કોલસો કાઢવામાં આવે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિયમિત … Continue reading બિહાર જેવું બની રહ્યું છે ગુજરાત, કોલસાની ખાણોમાં લૂંટ