બીટી કોટનમાં જીવાતો બીટીપ્રૂફ બની

7 DECEMBER 2014 કપાસમાં કાબરી અને ગુલાબી ઇયળનો વધતો ઉપદ્રવ : ખેડૂતોએ બીટી સાથે દેશી કપાસની હાર વાવવાનું ટાળતાં ૧૦ વર્ષના અંતે જીવાતોએ બીટી જીનને પચાવી લીધું : બીટી જીનની અસર સામે જીવાતો પાવરફૂલ બનતાં ખેડૂતોને કપાસમાં નુક્સાની વધી : રાજ્યમાં દરિયાઇ પટ્ટીના વિસ્તાર કોડિનાર, ધારી, સાવરકુંડલા અને જાફરાબાદ, રાજુલા જેવા વિસ્તારમાં ગુલાબી ઇયળનો વધુ … Continue reading બીટી કોટનમાં જીવાતો બીટીપ્રૂફ બની