બીયા વગરના લીંબુની વધતી ખેતી, ગુજરાતના લીંબુની નિકાસ દેશ અને વિદેશમાં

કડી, ઉંઝા, ઉદાલપુર ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામમાં લીંબુની ખેતી વધુ થઇ રહી છે. જે થકી અહીંનું લીંબુ ભારત પાકિસ્તાન, બાંગલાદેશ અને બીજા દેશોમાં લીંબુ જાય છે. મહેસાણા જિલ્લામાં ૩૦% ખેતી માત્ર લીંબુડી આધારિત છે. 3 વર્ષ માં ઉત્પાદન શરુ થઈ જાય છે. વર્ષે એક લીંબુડીનું વૃક્ષ 250 કીલો લીંબુ આપે છે. મેહસાણાના … Continue reading બીયા વગરના લીંબુની વધતી ખેતી, ગુજરાતના લીંબુની નિકાસ દેશ અને વિદેશમાં