બેટરીના ઉત્પાદન માટે ગુજરાત અને જાપાનની ઓટોમોટીવ ઇલેટ્રોનીકસ પાવર વચ્ચે કરાર
ગાંધીનગર, તા.૧૪ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ.૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ કરાર સંપન્ન કરવામાં આવ્યા હતા. આ કરાર પર AEPPLના મેનેજીંગ ડિરેકટર ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ અગ્રસચિવ તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે. દાસ … Continue reading બેટરીના ઉત્પાદન માટે ગુજરાત અને જાપાનની ઓટોમોટીવ ઇલેટ્રોનીકસ પાવર વચ્ચે કરાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed