ભાજપથી ભીખાભાઈ 25 કરોડમાં ન ખરીદાયા પણ જવાહર ખરીદાયા

લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલાં મારો સંપર્ક કર્યો હતો કે તમે ભાજપમાં આવી જાઓ. પણ મેં ના પાડી હતી. ભાજપના નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા સાથે મારી ઘરે આવ્યા હતા અને મને ખરીદવા માટે સોદો કરવા રૂ.25 કરોડ આપવા અને રૂપાણીની સરકારમાં કેબીનેટ પ્રધાન બનાવવા માટે મને ઓફર કરી હતી. પણ … Continue reading ભાજપથી ભીખાભાઈ 25 કરોડમાં ન ખરીદાયા પણ જવાહર ખરીદાયા