ભાજપના જવાહરે કહ્યું તેને કોંગ્રેસના નેતાએ ટિકિટ આપી

ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવા ખરીદી શકાય છે તેનું જીવતું ઉદાહરણ જૂનાગઢના ભીખાભાઈ જોશી છે. તેમણે જાહેર કર્યું છે કે, કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા જવાહર ચાવડા કે જે 24 કલાકમાં રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા હતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેથી માણાવદરની બેઠક પર પેટા ચૂંટણી થવાની હતી. જેમાં જીતી શકે એવા ઉમેદવારનું નામ ભીખાભાઈ … Continue reading ભાજપના જવાહરે કહ્યું તેને કોંગ્રેસના નેતાએ ટિકિટ આપી