ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દૂધ પીવડાવ્યું

હરીયાણામા માનેસર ખાતે દૂધસાગર ડેરીના પ્લાંટમાં ત્રણ દિવસથી ચાલતી હડતાલનો અંત લાવવાના બદલે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના રબર સ્ટેમ્પ અધ્યક્ષ આશા ઠાકોર અને વિપુલ ચૌધરી સાથે કોંગ્રેસના ઠાકોર આગેવા વચ્ચે બેઠક થઈ છે. દૂધસાગર ડેરીએ પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીના કહેવાથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા તેની મંડળીઓને આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ બેઠક અત્યંત … Continue reading ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દૂધ પીવડાવ્યું