ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ

જગન્નાથ ગૌચર જમીન કૌભાંડ 6 દિલીપ પટેલ  ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી છે. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. (જે અગાઉ khabarchhe.com દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતાં.). રૂપાણી સરકારે … Continue reading ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ