ભાજપના મહેન્દ્ર મશરૂને હરાવી કોંગ્રેસના ભીખાભાઈ હીરો બન્યા
18 ડિસેમ્બર 2017માં ગુજરાતમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જૂનાગઢના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂને ચૂંટણી જીતવા માટે કોઈપણ પ્રકારના પ્રચારની જરૂર નથી. પણ હવે ભાજપની જૂનાગઢની વર્ષોથી જીતની સીટ આ વખતે ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપના લોકલાડિલા અજય નેતા મહેન્દ્ર મશરૂને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ જોશીએ ભાર લીડથી પરાજય આપ્યો હતો. ભાજપ તરફથી સતત છ … Continue reading ભાજપના મહેન્દ્ર મશરૂને હરાવી કોંગ્રેસના ભીખાભાઈ હીરો બન્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed