ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું

નવસારીની વિજલપોર નગરપાલિકામાં બબાલ થઇ છે. ભાજપના ઉપપ્રમુખે ભાજપના પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ મારવામાં આવી છે. ઉગ્ર બોલાચાલી બાદ ઉપપ્રમુખ સંતોષ પુંડકરે થપ્પડ મારતાં તેની ગુંજ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ બળવો કર્યો હતો. વિજલપોર શહેરને નવસારીમાં સમાવવાની ચર્ચા ચાલી રહી હતી. ગળુ પકડી તેમને તમાચા ઝીંકી દીધા હતા. વિજલપોર નગરપાલિકામાં ભાજપમાં આંતરિક … Continue reading ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું