ભાજપનું ભરૂચ ભાંગવાની ભાંગજળ

પાંચ વખત લોકસભાની ચૂંટણી જીતીને ભાજપને અજય બનાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લોકોની વાત કરવા માટે ગુજરાત ભરમાં જાણીતા થઈ ગયા છે. તેઓ પક્ષની પણ શરમ રાખ્યા વગર જે કંઈ પ્રજા હીતમાં લાગે તે ચોખ્ખું કહી દે છે. આ કારણે તેમણે કેન્દ્ર સરકારમાં મંત્રી પદેથી હઠાવવામાં આવ્યા હતા અને હવે તેમને ભરૂચની ટિકિટ ભાજપ ન … Continue reading ભાજપનું ભરૂચ ભાંગવાની ભાંગજળ