ભાજપ સરકારનું જમીન રી-રસવે કૌભાંડના પુરાવા મળ્યા

રાજ્ય સરકારે વર્ષ 2009 – 10 થી ગુજરાતના 1 કરોડ 25 લાખ જેટલા સરવે નંબરોને ફરીથી માપી રેકર્ડ આધુનિક અને ઉપગ્રહ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડીઝીટલાઈઝ કરવા જમીન માપણી ચાલુ કરી હતી. ઉપગ્રહની મદદથી થયેલી જમીન માપણી એ ગુજરાતની ભાજપ સરકારનું સૌથી મોટું જમીન કૌભાંડ છે. જેમાં ચાર પ્રધાનો અને ભાજપના ટોચના નેતાઓ સંડોવાયેલા છે. ભાજપના … Continue reading ભાજપ સરકારનું જમીન રી-રસવે કૌભાંડના પુરાવા મળ્યા