ભાજપ સરકાર આવી પછી તમાકુના વાવેતરમાં ખેડૂતોએ નીતિ બદલી

તમાકુના વપરાશ પર ગુજરાતમાં પ્રતિબંધ છે. પણ બે મોસમમાં ગુજરાતમાં ખેતી થઈ રહી છે. ખરીફ પાક 63220 હેક્ટર અને રવિ પાક 116340 હેક્ટર મળીને 179920 હેક્ટર તમાકુનું વાવેતર થઈ રહ્યું છે. જ્યારે ઉત્પાદન 380000 ટન થાય છે. એક હેક્ટરે ઉત્પાદન લગભગ 2110 કિલો થઈ રહ્યું છે. ગુજરાતમાં તમાકુ પ્રતિબંધ પછી ખેડૂતોએ વાવેતર વિસ્તાર વધારી દીધો … Continue reading ભાજપ સરકાર આવી પછી તમાકુના વાવેતરમાં ખેડૂતોએ નીતિ બદલી