મગફળીના દાણાની માંગ ઘટી, ખેડૂતોને સીધી અસર આવતાં વર્ષે થશે

મગફળીનું સારું ઉત્પાદન છતાં તેના ક્વોલીટી દાણાની માંગ વિદેશમાં નથી. તેથી ખેડૂતોને આવતા વર્ષે મગફળીમાં મોટો માર પડી શકે તેવું બજાર બની ગયું છે. 2 વર્ષથી મગફળીનું બમ્પર ઉત્પાદન અને પુરવઠો હોવા છતાં નિકાસને ગંભીર ફટકો પડવાથી સીંગદાણાના 80 ટકા યુનિટો બંધ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં સીંગદાણા બનાવવાનો ઉદ્યોગ પરંપરાગત અને લઘુ પ્રકારનો છે. અસંખ્ય યુનિટો … Continue reading મગફળીના દાણાની માંગ ઘટી, ખેડૂતોને સીધી અસર આવતાં વર્ષે થશે