મરેલા સિંહના 14 નખ ગુમ થતાં ફોરેસ્ટરને નોટિસ, અગાઉ અહીં નખ માટે શિકાર થયો હતો
તુલસીશ્યામાં નાનદીવેલા વિસ્તારમાં આજથી 13 ફેબ્રુઆરી 2019માં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પરથી સિંહના 18 નખમાંથી માત્ર 4 નખ જ મળ્યા હતા. બીજા 14 નખ ગુમ થઈ ગયા હતા. બે દિવસ પહેલા ગાર્ડ અને ફોરેસ્ટરનાં ખુલાસા માગવામાં આવ્યા હતા. બાદમાં તેમને નોટિસ આપી હતી. સિંહનાં 14 નખ લાપતા હોવાથી વન વિભાગે એફ.આર.ઓ. આપ્યો … Continue reading મરેલા સિંહના 14 નખ ગુમ થતાં ફોરેસ્ટરને નોટિસ, અગાઉ અહીં નખ માટે શિકાર થયો હતો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed