મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે મોટો ફટકો આપ્યો છે, દાણ કૌભાંડના કેસમાં 30 સપ્ટેમ્બર સુધી રૂપિયા 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે, તેમને આ રકમ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં જમા આપવાની રહેશે, રૂપિયા 22.50 કરોડની રિકવરી મુદ્દે વિપુલ ચૌધરીએ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી પરંતુ હવે તેમની અરજી … Continue reading મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed