માર્કેટયાર્ડમાં રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક

15 MAY 2013 ગુજરાતમાં ૪૦૩ માર્કેટયાર્ડ થકી થતી રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક દેશમાં ૭૩૦૦ જથ્થાબંધ બજારોમાંથી ૨૭૩૫ એટલે કે ૩૭ ટકા બજારોમાં ઓનલાઈન સુવિધા ૧૯૩૯- આ વર્ષે દેશમાં ૫૭ માર્કેટયાર્ડની સ્થાપના સાથે શરૃઆત ૨૦૧૩ – દેશમાં ૮૦૦૦ માર્કેટયાર્ડ દ્વારા ખેતપેદાશોનીથતી લે-વેચ ૨૬,૮૮૦ : કરોડ રૃપિયા રાજ્યનાં માર્કેટયાર્ડોમાંથી ૪૩૯૬ લાખ ક્વિન્ટલ પેદાશોની થયેલા વેચાણની આવક માર્કેટયાર્ડ … Continue reading માર્કેટયાર્ડમાં રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક