મીઠાઈ દૂધની નહીં પણ તેલ અને પાઉડરની તમે ખાઈ રહ્યાં છો

તમે જે મીઠાઈ ખાઈ રહ્યાં છો તે તેલની મિઠાઈઓ છે. તલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યાં છે. રોજની 3 લાખ કિલો મીઠાઈ બનાવટી મીઠાઈ આરોગી રહ્યાં છે. કેન્દ્ર સરકારે આવા … Continue reading મીઠાઈ દૂધની નહીં પણ તેલ અને પાઉડરની તમે ખાઈ રહ્યાં છો