મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા

વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે … Continue reading મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા