મેઘમણીમાં કેમીકલ કંપનીમાં વારંવાર આગ કેમ લાગે છે, 2ના મોત, 8ના દાઝી જવાથી ફેક્ટરી બંધ કરી

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં પેસ્ટીસાઈડ સાયપર મેપ્થીન પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન સોલવન્ટના કારણે આગ ફાટી નીકળી હતી. બે મોત થયા અને 7 કામદારો દાઝી જતા ભરૂચ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ યુનિટમાં છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ આગ લાગી છે. મેઘમણી ઓર્ગેનિક યુનિટ ત્રણમાં સાયપર પ્લાન્ટમાં એકાએક … Continue reading મેઘમણીમાં કેમીકલ કંપનીમાં વારંવાર આગ કેમ લાગે છે, 2ના મોત, 8ના દાઝી જવાથી ફેક્ટરી બંધ કરી